ચાલ સખી ચાલ કરીએ યમુના નાં પાન | પુષ્ટિમાર્ગીય કીર્તન | Chal Sakhi Chal | Lyrical Video

Описание к видео ચાલ સખી ચાલ કરીએ યમુના નાં પાન | પુષ્ટિમાર્ગીય કીર્તન | Chal Sakhi Chal | Lyrical Video

#ShreenathjiSankirtan #BimalShah #PushtimargiyaKirtan #vrindavan #shreenathjinizankhi #satsang #kirtan #lyricsvideo #lyricvideo #gujaratibhajanlyric
#shreenathjikirtanwithlyric #kirtanlyrics #bhajanlyric #gujaratihajanlyric #gujaratilyric
#shrinathjikirtanlyric #lyricalvideo #gujaratilyricalvideo #gujaratikirtanlyric #krishnakirtanlyric #krishnakirtanlyricvideo

શ્રીનાથજી ની ઝાંખી-ના શબ્દો સાથે ના કિર્તનો Lyric Video સાંભળવા માટે નીચે આપેલ પ્લેલિસ્ટ ની લિન્ક પર ક્લિક કરશો.
   • Shrinathji Kirtan Lyrics Video-શ્રીના...  

સત્સંગ માં લાઈવ ગાવા-ગવડાવવા માટે અમારા નીચે આપેલ બ્લોગ ની લિન્ક પર પણ પુષ્ટિમાર્ગીય કિર્તનો ના શબ્દો ઉપલબ્ધ થશે
https://shrinathjikirtanlyrics.blogsp...
https://utpaljivrajani.blogspot.com/

નમસ્કાર ,
સૌરાષ્ટ્ર ગુજરાત ના સુપ્રસિદ્ધ સ્વરકાર સુ. શ્રી. બિંદીયા પંડયા દ્વારા ગવાયેલા ભક્તિ સંગીત , શ્રીનાથજી સંકીર્તન ના શબ્દો સાથેનો - Lyrics Video આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ .રોજ મંગલ પ્રભાતે સાંભળવા ગમે તેવા કિર્તનો આપને જરૂર સાંભળવા ગમશે.
© નિર્માતા : હરેશ મહેશભાઇ પારેખ
Information
ચાલ સખી ચાલ કરીએ યમુના નાં પાન | પુષ્ટિમાર્ગીય કીર્તન | Chal Sakhi Chal | Lyrical Video

♪ Song : Chal Sakhi Chal Karie Yamuna Na Pan
♪ Producer: Haresh Maheshbhai Parekh
♪ Lyrics: Traditional
♪ Music: Shailesh-Utpal
♪ Singer: Bindiya Pandya
♪ Digital Partner : Aditya Multimedia & Entertainment-Rajkot®
♪ Editing-Compilation: Utpal Jivrajani
© All Copyrights Reserved to Aditya Multimedia & Entertainment-Rajkot

---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 ચાલ સખી ચાલ કરીએ યમુના નાં પાન-Lyrics 🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
ચાલ સખી ચાલ કરી યમુના ના પાન
શ્રી મહારાણી યમુનાને કરીએ પ્રણામ
ગોકુળને મથુરા શ્રી વૃંદાવન ધામ
વ્રજ માં આવી માં એ કીધો વિશ્રામ

શાંત શીતલ માં નું સુંદીર સ્વરૂપ છે
જો ને ગંભીરતા કેવી અનુપ છે
પાવન થઈએ લઈ માં નું નામ
શ્રી મહારાણી યમુનાને કરીએ પ્રણામ

વ્રજ નું ભૂમિનો માં એ મહિમા વધાર્યો
કાલિંદી નામ ધરી કાલી ઉધ્ધાર્યો
કરતાં મનોરથ પૂરણ કામ
શ્રી મહારાણી યમુનાને કરીએ પ્રણામ

વૈષ્ણવ મંડળની વિનંતી સ્વીકારજો
યમરાજા નાં પાશ થકી માત ઉગારજો
પ્રેમ થકી કરીએ માં ના ગુણગાન
શ્રી મહારાણી યમુનાને કરીએ પ્રણામ

---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
🎶 Gaana : https://gaana.com/artist/bimal-shah
🎶 JioSaavn ( With Hello Tune ): https://www.jiosaavn.com/artist/bimal...
🎶Apple Music:   / bimal-shah  
🎶 Spotify: https://open.spotify.com/artist/5AowB...
🎶 Wynk ( With Hello Tune ): https://wynk.in/music/artist/bimal-sh...
🎶 YouTube Music:    / bimal shah - topic  
🎶 Amazon Music: https://music.amazon.in/artists/B001T...

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
To set This song as your caller tune
📱 Airtel (Wynk) 📱 Idea (Vi App) 📱 Vodafone (Vi App)📱Jio (JioSaavn) 📱 BSNL Users
Just Search with the song name on your music app and Set
your favorite Hello Tune !!
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
શ્રીનાથજી ની ઝાંખી - નોનસ્ટોપ સંકીર્તન ના પ્લે લિસ્ટ ની લિંક
   • Shreenathji Ni Zankhi-શ્રીનાથજી ની ઝા...  

સંકીર્તન ના વિડિઓ માટે ના પ્લે લિસ્ટ ની લિંક
   • Shreenathji Video  

નોનસ્ટોપ જૈન સ્તવન નું પ્લેલિસ્ટ
   • Jain Stavan-Bimal Shah  



💗 Like us on Facebook:   / amerecords  
💙 Follow us on Twitter:   / dr_utpal  
💜 Follow us on Instagram:   / utpaljivraj.  .
💚 Follow us on Blogger: https://utpaljivrajani.blogspot.com

Комментарии

Информация по комментариям в разработке